Shefali Mavani Shastri, MD, FACOG

Shefali Mavani Shastri, MD, FACOG

Shefali Mavani Shastri, MD, FACOG

Accomplishments and Expertise

  • Clinical Assistant Professor, Division of Reproductive Endocrinology, Department of Obstetrics and Gynecology and Reproductive Sciences, Robert Wood Johnson Medical School- UMDNJ
  • “In Recognition of Excellence in Teaching” by Saint Peter's University Obstetric & Gynecology Residency Program, 2014
  • “Outstanding House Staff Award” Cornell Alumni Association 2005
  • “Berlex Best Teaching Resident” Award 2004
  • Fertility implications of genetic disorders, young patients with poor response to IVF, complementary medical therapies in fertility treatment
  • Authored and contributed to numerous scientific papers in peer-reviewed journals

 

Dr. Shastri was initially inspired to pursue a career in women’s health and reproductive medicine by her mother, who has practiced as an OBGYN in NJ for over 30 years.  “I feel honored to be part of a couple’s or individual’s journey into parenthood.  I know how daunting taking the first step may be.  It’s a great privilege to be able to educate my patients and to help them make treatment decisions that are right for them.”

“RMANJ is special because the entire staff, from the doctors, nurses and the patient service staff to the research team and the state of the art embryology lab is committed to achieving the best results for our patients. In addition to the superior patient care, RMANJ is extraordinary because our physicians and researchers are able to incorporate cutting edge research into clinical care to achieve exceptional pregnancy rates for our patients.”

A native of New Jersey who moved back to the area with her family three years ago, Dr. Shastri enjoys spending time with her husband and three young children.  She understands her patients innate desire to start or complete their family.  “Being a mom, allows me to be compassionate and empathetic to those couples and individuals looking to become parents.”

Dr. Shastri is a board certified Reproductive Endocrinologist, Obstetrician and Gynecologist, as well as Clinical Assistant Professor for the Department of Obstetrics, Gynecology, and Reproductive Science at Robert Wood Johnson Medical School.  She holds a Masters in Physiology from Georgetown University and earned her medical degree from Robert Wood Johnson Medical School. Dr. Shastri completed both her residency and fellowship at New York Presbyterian Hospital – Weill Cornell Medical Center in the Department of Obstetrics and Gynecology and the Center for Reproductive Medicine and Infertility.

 

કૌશલ્ય અને નિપુણતા

  •  "એક્સેલન્સ ઇન ટીચિંગ અવોર્ડ" ચીફ રેસિડેન્ટ ન્યૂ યોર્ક પ્રેસ્બીટેરિયન હોસ્પિટલ-વેઇલ કોર્નેલ મેડિકલ સેન્ટર
  • "બેલરેક્સ (Berlex) બેસ્ટ ટીચિંગ રેસિડેન્ટ” એવોર્ડ
  • "ઉત્કૃષ્ટ હાઉસ સ્ટાફ એવોર્ડ" કોર્નેલ એલ્યુમ્નાઈ એસોસિયેશન
  • જેનેટિક (આનુવંશિક) વિકૃતિઓની ગર્ભાધાનની ક્ષમતા ઉપર પડતો પ્રભાવ, જે યુવાન દર્દીઓ ઉપર IVF (ઇનવિટ્રો ર્ટિલાઇઝેશન)ની ધારી અસર ન થતી હોય તે દર્દીઓ, ગર્ભાધાનની ક્ષમતા અંગેની ચિકિત્સામાં પૂરક મેડિકલ થેરપી
  • પીઅર (સમોવડિયાં) લોકો દ્વારા જેનું અવલોકન થતું હોય છે એવાં જર્નલોમાં અનેક વૈજ્ઞાનિક અભ્યાસ–નિબંધોનું લેખન

ડો શાસ્ત્રીને પહેલેથી જ તેમનાં માતુશ્રીએ મહિલા આરોગ્ય અને પ્રજનન અંગેની સારવારનાં ડોક્ટર થવાની પ્રેરણા આપી હતી, જે પોતે ન્યુ જર્સીમાં સ્ત્રીરોગોનાં ડોક્ટર (OBGYN) તરીકે ૩૦ વર્ષો સુધી કાર્યરત હતાં. "કોઈપણ યુગલ કે એક માતાની સંતાનપ્રાપ્તિની યાત્રામાં સહભાગી થવામાં હું ગૌરવ અનુભવું છું. મને ખબર છે કે પહેલી વાર આ વિષયની સલાહ લેવી કેવી દુષ્કર હોય છે, અને મારા દર્દીઓને એમની સારાવાર બાબત સમજપૂર્વક સાચો નિર્ણય લેવામાં મદદરૂપ થાય તે જાણકારી આપવાની મારી ફરજ છે.”

"આરએમએનજે (RMANJ) એક વિશષ્ટ સંસ્થા છે, કેમકે એના ડોક્ટરો, નર્સો, દર્દીઓને સેવા અપનારાં, રિસર્ચ ટીમ અને સમગ્ર સ્ટાફ, અને એમ્બ્રિયોલોજી યાને કે ગર્ભવિજ્ઞાનનાં સાધનોથી આધુનિકતમ રીતે સજ્જ અમારી લેબ અમારા દર્દીઓને ઉત્તમ પરિણામ હાંસલ થાય તે માટે કટિબદ્ધ છે. વધુમાં, દર્દીઓની શ્રેષ્ઠ સારવાર ઉપરાંત ‘આએમએએનજે’ની વિશેષતા એ છે કે અમારા ડોક્ટરો અને અમારી રિસર્ચ ટીમ એ સારવારમાં આધુનિકમાં આધુનિક પદ્ધતિ પ્રયોજી શકે છે, જેથી અમારા દર્દીઓ મોટામાં મોટી સંખ્યામાં ગર્ભાધાન કરી શકે.

મૂળ ન્યૂ જર્સીનાં નિવાસી ડો શાસ્ત્રી હવે ત્રણ વર્ષથી ફરી આ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયાં છે. ડો. શાસ્ત્રી એમના પતિ અને ત્રણ બાળકો સાથે 'તંદુરસ્ત' જીવનશૈલીથી આનંદનો સમય ગાળે છે. અને હાલ ‘સોકર મોમ’ બનવાનો મહાવરો લઈ રહ્યાં છે.

ડો શાસ્ત્રી બોર્ડ પ્રમાણિત રિપ્રોડક્ટિવ એન્ડોક્રિનોલોજિસ્ટ, ઑબ્સ્ટટ્રિશિયન એન્ડ ગાઇનિકોલોજિસ્ટ યાને કે સ્ત્રીરોગોનાં ખાસ ડોક્ટર છે. એમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ફિઝિયોલોજી (શરીરવિજ્ઞાન)માં માસ્ટર્સ કર્યું છે, અને રોબર્ટ વૂડ જ્હોનસન મેડિકલ સ્કૂલમાંથી મેડિકલ ડિગ્રી મેળવી છે. ડો. શાસ્ત્રીએ પોતાની રેસીડેન્સી અને ફેલોશિપ બંને, ન્યૂ યોર્ક પ્રેસ્બિટેરિયન હોસ્પિટલ–વેઇલ કોર્નેલ મેડિકલ સેન્ટરના ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી (પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ વિભાગ) તથા સેન્ટર ફોર રિપ્રોડક્ટિવ મેડિસીન એન્ડ ફર્ટિલિટી (ગર્ભાધાન અને વ્યંધત્વ ચિકિત્સા કેન્દ્ર) ઉપર પૂરી કરી છે.

 

 

ATTENDING LOCATIONS

Somerset

100 Franklin Square Drive, Suite 200
Somerset, NJ 08873
Phone: 732 537-0631
Fax: 973-290-8370
Email: PServices@rmanj.com

Summit

MAC II Women’s Center, Suite LL102
11 Overlook Rd
Summit, NJ 07901
Phone: 973-325-2229
Fax: 973-290-8370
Email: PServices@rmanj.com